Tuesday, 29 January 2013



'હે નવદુગાઁ માઁ આઇ ખોડીયાર'   
તમારા સપ્તાક્ષરમાં સાક્ષાત દર્શન થાય છે
'
' કેતા જીવન સુધરે,
'
' કેતા અવની સુખ મળે,
'
ખો ' કેતા માઁ ખડી થાય,
'
ડી ' કેતા દળદળ જાય,
'
યા ' કેતા માઁ આવી મળે,
'
' કેતા રિદ્ધિ સિદ્ધિ મળે,
'
માઁ ' કેતા મરણ ટાળે,
'
જય ' કેતા જયકાર થાય,
'
ખોડિયાર ' કેતા સંકટ જાય.
.......
જય ખોડીયાર માઁ......

ખોડીયાર માં નું સાચું નામજાનબાઈ માં
ખોડીયાર માં નું હત્યાર  : ત્રિશુલ 
ખોડીયાર માં નું વાહન : મગર 
ખોડીયાર માં નો પ્રસાદ : લાપસી 
 ખોડીયાર માં નો જન્મ દિવસ : મહા સુદ આથમ  ( અસાડી બીજ.૦૦ સંધ્યા ટાણું
ખોડીયાર માં ની જન્મ ભૂમિરોહીશાલા ( ભાવનગર )
ખોડીયાર માં ની બા નું નામ : મીનલ દેવ 
ખોડીયાર માં ના બાપા નું નામ : મામનીયા દેવ